Friday, 14 July 2017

અછાંદસ

પોતાના
પ્રિય પાત્રને
મનસભર મળ્યા
પછી
ચહેરા પર આવતી
લાલિમા
એટલે કે જાણે
વરસાદથી
તરબતર ભીંજાયા
પછી
ઉઘાડ નીકળતા
ભીની માટી પર
આવતો
ચળકાટ.

~મનુ.વી.ઠાકોર "મનન

No comments:

Post a Comment