Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
આજે એ સૌની વચ્ચે મારા વિષે સારું બોલ્યા છે. એવું લાગ્યું મારા માટે દિલના દરવાજા ખૂલ્યા છે. પ્રેમ થવાનો વ્હેમ થવો એ તંદુરસ્તી માટે સારું ભમરો માને કે, “ફૂલો તો બસ મારા માટે ખીલ્યાં છે.” == મંથન ડીસાકર (સુરત)
No comments:
Post a Comment