Tuesday, 26 September 2017

ગઝલ

આંખો તારી અગડંબગડં.
યાદો તારી અગડંબગડં,

ખુલ્લી છે જીવનની બારી,
વાતો તારી અગડંબગડં.

તું પક્ષી છે ! તો શું છે આ?
પાંખો તારી અગડંબગડં.

કાચંડાં! રૂપો બદલે છે!
ભાતો તારી અગડંબગડં.

જાનવરો પણ સરમાયા આ,
લાતો તારી અગડંબગડં.

-સંદિપ ભાટીયા"કવિ"

No comments:

Post a Comment