સમી સાંજે .....
ઝાલરનો ઝણકાર
પંખીઓની માળા ભણી
ની તૈયારી
ગગનની પાંપણો સંકેલાવવી ,
સૂરજનું વાળુ સમયે જવું ,
જગના તાતનું
ધરતીને છેડે વળવું ,
તારલીઓની આંખની ચોળવી ,
ગગન શહેરની જાગવાની તૈયારી ,
ટમરાનું ટમટમવું ,
એ વચ્ચે તને સ્મરણી
કવિતા ને અતે
પૂર્ણ વિરામ મૂકવું અશ્રુનું ,
સમી સાંજે ....
અંશ ખીંમતવી
No comments:
Post a Comment