Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
ખૂણે હસતુંતું એ જાળું, એમાં જૂની યાદો ભાળું
ગણગણતી'તી ભીંતો ને છત, દર્દો પીસી રાતો ગાળું
ચક્કર ચક્કર ફરતો પંખો, મનને ક્યાંથી મારું તાળું.
પગલાં છે રક્તે નીંગળતાં, ઝખ્મોનું ચાઠું છે આળું.
નવરંગી સપના પણ ક્યાં છે, આંખોમાં કુંડાળું કાળું.
કજલ
No comments:
Post a Comment