ઉધાર જીંદગીને પાળી બેઠાં,
ઉછીના શ્વાસને પંપાળી બેઠાં.
આવી પાનખરને ખરી પડયાં
જઈને બગીચે માળી બેઠા.
ચાંદની ખીલી રહી હતી
ત્યાં સપનાંને ચાળી બેઠાં.
રામનામ ને જપતા ગયાં,
જગત ધર્મોને પાળી બેઠાં.
દોરાધાગા, તીર્થે નીકળી પડયા,
ધરના તીર્થંના હૈયાને બાળી બેઠાં.
પલ્લુ.....
No comments:
Post a Comment