એવું મુજને થાતું
એવું મુજને થાતું...
હૈયું મારુ નીચોવી નીચોવી
દર્દ મારું નીચોવી નીચોવી
રાતો આખી કાઢું . 2
મારી થઈને પારકી થઈ ગઈ
મુજને અટૂલો રાખી રહી ગઈ
જીવડો કેમે સાચવું 2
એવું મુજને થાતું . ....
જીવતી જાણે લાશ મારી
આંસુડે આંસુડે સળગે મારી
જીવન રાખ કરી નાખ્યું....
ઓહ.....એવું મુજને થાતું.....
એવું મુજને થાતું... .
અંશ ખીમતવી😭
No comments:
Post a Comment