Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
સમય બદલે નજર બદલે, ગણી ને સવ કદર બદલે .
ગણાં અળગા પડી જાતાં, મળેલી પળ પ્રહર બદલે
દબાવીને નકારીને , કદમ બદલે સફર બદલે.
ખતાઓ માફ કરવાને , પડી ગાંઠે અસર બદલે.
વિસારી નામની માયા , ઘણાં માસૂમ ડગર બદલે.
માસૂમ મોડાસવી.
No comments:
Post a Comment