શ્વાસે શ્વાસે રોકાયો છું
રાહમાં તારી
ને રાહે- રાહે ભટ્કયો છું.
છે સરનામાં સઘળાં તારા પોકળ
ઠેકાણે નહીં પણ
અણધારે તું મળે છે.
શોધનારા તને
હમેંશા બેવફૂફ બને છે
'વાહ!' માં તું વારે-વારે છટકી જાય છે
ને હે ઇશ!
'આહ!' માં વારે-વારે મળે છે.
રચના:નિલેશ બગથરિયા
"નીલ "
No comments:
Post a Comment