Thursday, 14 June 2018

અછાંદસ

ક્યારેક
મૌન
શબ્દ થી
વધુ
પ્રભાવશાળી અને
શક્તિશાળી હોય છે
ખાસ કરીને
હૃદય થી વ્યથિત હોઈએ ત્યારે

અજંપો
આરંભ માં
પીડા દાયક હોય છે
અને
પીડા જ પીડા ને હરે છે..
ઝેર નું મારણ......
વાહ રે મનવા...
અને...વાહ રે પ્રભુ..
-ડૉ.રમેશ ભટ્ટ'રશ્મિ'.

No comments:

Post a Comment