Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
તમે આજ-તક(ધડી) આપી જે,
પારસમણી તદન જુદી છતાે-મને સોનાવરણી દીધી જડી ટેરવે,
ખનકતી-ગઝલનો ચૂડલો જાણે કાગળ-પડછાયો પડપડ-પારસમણી લઈ,
જિવન-ધડતું ધડાઈ ટેરવે-લીધી જાકળ-પરતિબિમબ સૂરયના કિરણ-સાત-રંગ તણી.....
જાગૃતિ મહુવા
No comments:
Post a Comment