Tuesday, 20 September 2016

ગઝલ

પયાર અને પુષ્પ  લઇ બેઠો છું,
વરસોથી હું રાહ જોઇ બેઠો છું.

તમે ફકત હસીને પૂછયું" કેમ છો"?,
ને હું અેને મહોબત માની બેઠો છું.

નિબંધ   તમારી સમજમાં નહી આવે,
પ્રેમ પામવા ફકરો બનીને બેઠો છું.

મહોબત તમારી કેદ કરવા,     
વરસોથી આયનો લઇ બેઠો છું.
              
તમારી પાછળ કેટલો ફરયા કરું,
ને સોે કહે "પાગલ" બની બેઠો છું.

પિયુષ મકવાણા

No comments:

Post a Comment