Friday, 21 October 2016

ગઝલ

જો  જિંદગી તહેવાર બને
જો   જિંદગી  શણગાર બને

મળે હક  અહીં  જો  હવે
જો  જિંદગી અધિકાર બને

મળે તારુ સપનું  સજનવા
જો  જિંદગી યાદગાર બને

મળે સતકર્મો નો પંથ મને
જિંદગી શ્રેષ્ઠ આધાર બને

મળે જો મન તારા ને મારા
જો જિંદગી  આ સફર બને

મળે  બીજ ને ખાતર અદકેરું
દીપ જિંદગી   ફળદાર બને

No comments:

Post a Comment