Sunday, 9 October 2016

ગઝલ

ત્યાગ..

ધણ ભેળું
ગાય વાછડું,
નડે માણસ
બહુ  વાર,હંકારી
કાદવ-કિચડ માત,કહે..
તપાસી
લાશ
ઘણી ધુડમા મળી
જો,,,સાધુ,
ભણાવે છે પાઠ,
જીવ મોટો-નાનો અને હવે,,,
પુન્ય પ્રતાપ,
સંતાપ આજ ધનો!!
કાલ-કાલ
ગણો...
દેહ-નશ્વર
ભશ્મખાખ
ત્યાગીજન પરમાત

જાગૃતિ મારૂ  મહુવા

No comments:

Post a Comment