Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
આજ
આપણી છે આજ, પ્રીતનો છે આગાજ રીસાઈને આમ તું, ન કાઢીશ હવે દાઝ.. સહીયારો સાથ છે, છે પ્રણય પર નાઝ.. પહેરાવ્યો છે અમે, લાગણીઓનો તાજ.. રહે છે સદા 'જનાબ', હ્રદય પર તમ રાજ... - વિક્રમ સોલંકી 'જનાબ'
No comments:
Post a Comment