એક હઝલ.....
શબ્દ સાથે સેંટીગ થઈ ગયુ
ઓનલાઇન ચેંટીંગ થઇ ગયું
કીધું બસ વેલકમ સપનામાં
ને યાદો નું વેંટીગ થઇ ગયું
દર્પણ પછી શરમાઇ ગયા
જાત સાથે ગેંટીગ થઈ ગયું
અર્થ નું મેદાન ટૂંકું પડયું
લખતાં જયાં બેટીંગ થઈ ગયું
એ મળ્યા ડાઇનીંગ ટેબલે
સંબંધો મા ડેટીંગ થઇ ગયું
પ્રવીણ ગરવા
No comments:
Post a Comment