== દિલનું ઇન્ટીરિઅર ==
દિલમા તમે રહો છો કોઈ તકલીફ તો નથીને,
તને તકલીફ પડે તે પહેલા,
મારે મારા દીલનુ interior કરાવવુ છે.
ગરમી તો તને લાગતી હસે ત્યા ac સગવડ નથી.
તને તકલીફ પડે તે પહેલા,
મારે મારા દીલનુ interior કરાવવુ છે.
ઉઘતો તને આવતી હસે,
ત્યા પલંગની સગવડ નથી,
તમને તકલીફ પડે તે પહેલા,
મારે મારા દીલનુ interior કરાવવુ છે.
લીલી છે તારી ગાડી,
પણ ત્યા parking ની સગવડ નથી,
તને તકલીફ પડેતે પહેલા,
મારે મારા દીલનુ redevelopment કરાવવુ છે.
== ભરત સુચક.
No comments:
Post a Comment