Monday, 7 November 2016

ગઝલ

કવિઓની પણ કેવી કમાલ
કૃષ્ણ જન્મ પણ કોમ્પ્યુટરે કરે

વ્યાકરણ ને વચ્ચે કયા લાવે
રચના એવી વાચકને શુ ભાવે

જૉડકા ગતકડા કવિતા નામે
છંદ બંદ કૈ ન લાગતા કામે

વ્યાકરણ છંદ બઘુ કિતાબે કેદ
લખો બઘુ કવિતા ન કોઇ ભેદ

હેમ ભૂલીજા સમજનારા કેટલા
આંગળી ને વેઢે ગણો તેટલા!

ડો.હેમ જૉશી

No comments:

Post a Comment