Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
સતત ઝંખવાનું, દીવો થઈ જવાનું,
મને રણ મળ્યુ છે, વગર ઝાંઝવાનું,
હવા, મધ ને ઠોકર, બધું ચાખવાનું?!
બધે હોય ઈશ્વર, ફકત ધારવાનું?!,
જૂના મિત્ર સાથે, નવા શું થવાનું?!
હશે કોઈ ઑપ્શન? દુવા ને દવાનું,
મેહુલ પડિયા
સ્પર્ધા માટેની ગઝલ
No comments:
Post a Comment