Thursday, 3 November 2016

અછાંદસ

એની સાથે 
મુલાકાતપહેલી
હથેળી માં એની હથેળી
હોઠ ચૂપ....સાવ ચૂપ..
મન મહેંકે
ભીંના કંપનનું લખલખવું
એકરાર હતો
પડકાર પણ હતો
જયારે કહયું:
' હુ તને ચાહું છું......'
જિંદગી એક પલમાં
ઉકેલવા નીદઢતાએ
કોયલ ટહૂકી
આંબે મંજરી મહેગી
મપૂરની કૈકા મા
થનગનતુ મોરપીંછ
અને
અંદર ના જંતર નો કેકારવ.
          મીનામાંગરોલીયા.

No comments:

Post a Comment