Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
ઓળખું હું કેમ એવા છળ હવે માનવી બદલાય પળ પળ હવે
બે ઘડી માં આવશે ઝળહળ હવે અશ્રુઓ રૂપે મળે ઝાકળ હવે
આ સફર મારી હવે પુરી થશે આ અકળ સંસાર ને કળ હવે
બસ ગઝલ ગૂંથાય છંદો માં હવે આ અનોખી આજની છે પળ હવે
ભારતી ગડા
No comments:
Post a Comment