[1/26, 10:58 AM] Sandip Bhatya: *************************
આવતી જે એ સદા પાછી જવાની હોય છે,
રોજ ધરતી આભની વચ્ચે બુકાની હોય છે.
રાગ ગીતોના બધે ફેલાય ચારે કોર છે,
પ્રેમની તારા જ તો આવી રવાની હોય છે.
પ્યારના નામે તમે તોડી જ દિલ ચાલ્યા ગયા,
એ જ સાચા બેવફાની તો નિશાની હોય છે.
જો મઢી સોને જ તારી આજ આખી એ કથા,
પ્રેમની કેવી કહો આતો કહાની હોય છે.
કોઇની યાદો બધે લઇ ને ફરે આ લોકમાં,
હા પછી તો પ્રેમ પાછળ એ દિવાની હોય છે.
સંદીપ ભાટિયા(કવિ) લીમખેડા
*************************
આવતી જે એ સદા પાછી જવાની હોય છે,
રોજ ધરતી આભની વચ્ચે બુકાની હોય છે.
રાગ ગીતોના બધે ફેલાય ચારે કોર છે,
પ્રેમની તારા જ તો આવી રવાની હોય છે.
પ્યારના નામે તમે તોડી જ દિલ ચાલ્યા ગયા,
એ જ સાચા બેવફાની તો નિશાની હોય છે.
જો મઢી સોને જ તારી આજ આખી એ કથા,
પ્રેમની કેવી કહો આતો કહાની હોય છે.
કોઇની યાદો બધે લઇ ને ફરે આ લોકમાં,
હા પછી તો પ્રેમ પાછળ એ દિવાની હોય છે.
સંદીપ ભાટિયા(કવિ) લીમખેડા
No comments:
Post a Comment