[2/5, 8:30 AM] +91 81280 64074: રચના : જાતથી છું એકલી
જાત ને પણ શોધવા હું જાતથી છું એકલી,
કૂરસદાેમાં પણ, મળે કયા વાતથી છું એકલી.
સાથ ક્ષણભરનો,મળે ક્યાં કોઇનો આ રાહમાં,
લાગણીનો ભાર કહું છું ધાતથી છું એકલી
પૂંછ ના તું ધાવ ઝીલ્યા ઘર વિશે તું બોલમાં,
ના ગમે એવું વહેવું, માતથી છું એકલી.
દર્દને પણ દર્દ છે,જો એ વિરહના ઘર થકી ,
આંસુ લૂંછું છું,ગમોની ભાતથી છું એકલી.
હાથમાં ઊગ્યાં, તણખલાં જ્યાં ફકીરી જાતના,
ના મળે સાગર નદીયું, નાતથી છું એકલી.
નીતા ટુંડાયા "નવલ"
Date : 28, 1,2017
[2/5, 8:39 AM] +91 81280 64074: ખૂદને પણ શોધવા હું ખૂદથી છું એકલી,
કૂરસદાેમાં પણ, મળે કયા ખૂદથી છું એકલી.
સાથ ક્ષણભરનો,મળે ક્યાં કોઇનો આ રાહમાં,
લાગણીનો ભાર કહું છું આંખથી છું એકલી
પૂંછ ના તું ધાવ ઝીલ્યા ઘર વિશે તું બોલમાં,
ના ગમે એવું વહેવું, પ્યારથી છું એકલી.
દર્દને પણ દર્દ છે,જો એ વિરહના ઘર થકી ,
આંસુ લૂંછું છું,ગમોની રાખથી છું એકલી.
હાથમાં ઊગ્યાં તણખલાંજ્યાં ફકીરી જાતના,
ના મળે સાગર નદીયું વાતથી છું એકલી.
નીતા ટુંડાયા "નવલ"
Date : 28, 1,2017
No comments:
Post a Comment