Wednesday, 8 February 2017

ગઝલ

બાળપણ

સુખદ કે દુઃખદ જેવું વીત્યું
સ્મરણોમાં એને સીચ્યું

ત્યારે આંખ ભીંજાણી
જ્યાં યાદો ઢગલો વિયાણી

"મા"ના પાલવમાં ફોરમ
વાત્સલ્ય એકમાત્ર એકમ

રમતો ઋતુઓમાં વહેંચેલી
બચપણની નિર્દોષ હઠખેલી

દિવાળીએ  કપડાં મળતા
સહોદરને પણ સૌ સરખાં

બાળપણને કોઈ નથી વિસરતાં
દળ ખોલીને કરતા સૌ ચર્ચા

ગરવી

No comments:

Post a Comment