Monday, 6 February 2017

ગઝલ

લખું...

પત્ર પર તારુ નામ લખું,
પ્રેમના બે શબ્દ લખું.
  નૈનોમાં મિલનએ સંધ્યાનું,
  કાંઠે વમળોનું મૂકામ લખું.
હરક્ષણે યાદ થઇ આવે,
લગાવ છે તે આજ લખું.
   સંધ્યાની ભીંનાશ માણવા,
   પાલવ કેરોએ સ્પર્શ લખું.
જોને 'પ્રીત' તારી યાદને,
પ્રેમનું સાચું ધામ લખું.

✍🏻@પ્રિતિ ભટ્ટ.. "પ્રીત"

No comments:

Post a Comment