ગઝલ
દુઃખો દુઃખો કરીને ભોળવે છે માણસો
કાયરતાનું રૂપ લઇ આવે છે માણસો
શબ્દો કેરા ગઝલમા યાદ કરું તને
ગઝલ સાંભળીને વાતો કરે છે માણસો
ગમવાનું કારણ તમે નહી તમારી ચાહત છે
આવી વાતો કરીને દિલ બહેલાવે માણસો
દરેક ભૂલ પછી માગું છું માફી
માફી પછી સજા આપે છે માણસો
"રહીશ" કરે છે આ વાતો સૌ સંગ
આવી વાતો નો આવકાર આપે છે માણસો
દીપક સોલંકી "રહીશ"
No comments:
Post a Comment