Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
પોથી માહ્યલાં પંડિત નીકળ્યા, મૂર્તિ થયાને ખંડિત નીકળ્યા.
વિશ્વાસ મૂકીને સૂઈ ગયા'તા, એ રખોપિયા ભયભીત નીકળ્યા.
દર્દ બધાયે દીલમાં દબાવી, સૌ હાસ્યથી મંડિત નીકળ્યા.
લોહીઝાણ હૃદયમાં ન્હોર મારતા, દુશ્મન નહિ પણ મીત નીકળ્યા. - મુકેશ દવે
No comments:
Post a Comment