Tuesday, 21 March 2017

અછાંદસ

કવિતા એટલે કવબલતું મૌન!
કવિતા એટ એટલે
ઘેઘૂર એકાંતને ઘોડે થનગનતા શબ્દો!
કવિતા એટલે કલમની ધારેથી વછૂટતો
શબ્દોનો તેજલિસોટો! !!
કવિતા એટલે
કલમની ચકલીએ બાંધેલો શબદ માળો!
કવિતા એટલે
છલકતો ખાલીપો! !!!
કવિતા એટલે ભ્રહ્મનો  રાજીપો! !!!!!!!

----------હેમા ઠક્કર "મસ્ત "

વિશ્વ કવિતા દિવસની શુભેચ્છાઓ 🙏🏼🌹

No comments:

Post a Comment