છંદ:હરીગીત
~ નીલ એમ. કુંભાણી
આપો આપો સર ફોટા ધ્યો ન અમારી વિદાયના,
ઝુરુ છું હું યાદ કરી કરીને આજ; દિન દસમાંના.
કેવુ કડકડાટ પાકું કરીને આવતાં અમે બધા,
સાવ મૂકશૂન્યે બનીને જ બસ ભણતાં અમે બધાં.
એવી કારમી અમારી આવી વિદાયે એક દિન,
બસ બધા દિલે પથ્થર મુકી નાચતાં હતા તે દિન.
એ ફોટા તમારી પાસે હવે તો આપોને સર,
નયનો છેલ્લી વાર નીરખી લે એ ફોટા ને સર.
No comments:
Post a Comment