Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
ગઝલ
સત્યનું ધરણ છે, તમારું શરણ છે.
નથી આ ભવાઈ, શંકાનું મરણ છે.
હવા પણ કહેતી, વહો તો તરણ છે.
અષાઢી સવારે, વહેતું ઝરણ છે.
લગાગા લગાગા, ગઝલનું ભરણ છે. ---------*--------- -કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
No comments:
Post a Comment