ગઝલ
એવુ નથી કે શ્વાસ ખૂટે ને મરણ મળશે
જીવનની આળ મા ય જો મરણ મળશે
તારી જાતથી ઝાઝી બીજી જાતને ચાહી
વિરહની લાઈ મા શ્વાસો ભરીને જો મરણ મળશે
એક સ્વપ્નની પાછળ તું અંહી સુધી આવ્યો
હવે તારુ મન મારી જો મરણ મળશે
કાંઈ થાય ના જ્યારે દુઃખ એક સામટુ આવે
ખુદને લાચાર ધારી જો મરણ મળશે
"ગોપાલ" ગરીબી ઘર કરે,ટાણુ ય ન સચવાય
ત્યારે જીવન ને આવકારી જો મરણ મળશે
કોટક ધાર્મિક " ગોપાલ "
No comments:
Post a Comment