Wednesday, 19 April 2017

ગઝલ

Got from whatsapp

લેણ દેણ મા પડ્યો છે.    માણસ
હિસાબ કિતાબ કરે છે .    માણસ

જીવન મા અટવાયો છે.  માણસ
આત્મા અહી વેચે છે   ..   માણસ

ખેલ બધા કરે છે. ... ......    માણસ
ખોટુ ખરુ કરે છે. ............ .   માણસ

પદાર્થ પાછળ દોડે છે. .      માણસ
સ્નેહ - પ્રેમ ને તોલે છે. .     માણસ

રિવાજો મા રમે છે  ...      ..માણસ

લાગણીઓ ને વેચતો..      માણસ 
સોના ને ત્રાજવે તોળાતો.. માણસ

-- મેહુલ ત્રિવેદી  ( પ્રેમ નો માણસ  )

No comments:

Post a Comment