Tuesday, 25 April 2017

અછાંદસ

ખોલો આંખો જુવો લોહીનો ખેલ જવાનોનો,
જમીન થઈ રક્તરંજીત નક્સલવાદીઓથી,
અરમાનો થયાં ધ્વસ્ત જીંદગીનાં દ્વારે પરથી,
રડે છે આંસુઓ પણ લાલ રંગની નદીઓથી,
વેરાન થઈ ગયો સંસાર ખીલેલા ચમનનાં ફૂલોથી,
કોણ રોકશે અશ્રુઓ બાળકનાં,માતાના એક વિધવાના,
રાહ જોતો ખુલો હતો ઘરનો દરવાજો જીવંત પગલાં માટે,
ખુલો છે દરવાજો રાહ જોતો કફન ઓઢેલા માના સપૂત માટે.
-Jd સ્મિત#સુકમા નક્સલવાદ હુમલો

No comments:

Post a Comment