Tuesday, 25 April 2017

અછાંદસ

એક કાવ્ય
🌹🌹🌹🌹🌹🌹

ધુમમ્સ

એક વ્હેલી સવારે
હુ બસ બેઠો હતો તારી પાસે
ને આપણી વચ્ચે આવી ગયું ધુમમ્સ,

સંવાદનો સેતુ હજુ બંધયૉ
જ નહતો ને
આપની વચ્ચે આવી ગયું ધુમમ્સ , 
કંઇ કેટલુંય કહેવાનું હતુ
ને ખુલાસાય હતા મારી પાસે, 
પણ મનદ્વારની વચ્ચે આવી ગયુ ધુમમ્સ.

થઈ બપોર ને જ્યારે હટી ગયું ધુમમ્સ
જોયું તો તનેજ લઇ ગયું હતુ   ધુમમ્સ.

દિલીપ ઠકકર
આદિપુર

No comments:

Post a Comment