Wednesday, 5 April 2017

ગઝલ

માનતાહો  હામધારી એજમાંદુ નીકળે,
આંખ સામે ઝગમગેલું સાવ ઝાંખું નીકળે.

માનમોભો જાળવીને માન આપ્યું એટલે,
ખુબ મોટા માન મળતા યાર આડું નીકળે.

જિંદગીની દૌડથકવી નાખનારી
ચાલતી,
કામ કાળા થાય તેનું નામ જાજુ નીકળે.

આવતાંજાતાંનજરમાંજે ચડેલા
પાધરા ,
દેખતાં લાગે મજાનું એ નઠારું નીકળે.

આવકારો માંગનારા આવકારો પામતા,
સાવ મોટુંથઇગયેલુંમન બચારું
નીકળે.

એક નાની ભુલની પણ ભોગવે લાંબી સજા,
ને સમયનમાંગસામેમનઅકારું નીકળે.

ભાગ દૌડીપણ નસીબી ખેલ માસૂમ લાગતો,
વણ વિસામે ચાલવાનું એકધારું નીકળે.

                    માસૂમ મોડાસવી.

No comments:

Post a Comment