Sunday, 9 April 2017

ગઝલ

ધારણાઓચાહતોને આસભીની રાખતી,
એજરીતેમનવરેલીલાગણીઓ ફાલતી.

દુર થઇનેપાસ માને માનમોભો જાળવી,
એજ રાહેભાવભીનીચાહતોપણ ચાલતી.

ખ્વાબ ભીની ભાવનામાં સ્નેહ પાંગરતો સદા,
વાતઆંખો ખોલનારી ભાવનાઓ વારતી.

કેટલા પાસે રહીને સંગ પામી નાશકે,
જિંદગીનીઆરજુને બદનસીબી
મારતી.

ભાવ ભીને ભેટનારીતે નજરના કામણો,
કોણ જાણેકેમઆવીમન હ્રદયને ઠારતી.

હેત ભીનાથઇ ભરાણામન મહીં
માસૂમ છતાં,
પીડ દેનારા જખમને રાહતો ક્યાં લાધતી.

                   માસૂમ મોડાસવી

No comments:

Post a Comment