Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
મુલાયમ અંધકારો છે પછી કોમળ પ્રકાશો છે.
મને વાંચી શકે.તો કે!, તને કેટલાં સવાલો છે.
ઘટીનાં આગ ઇર્ષાની, હવે કાં' આ બળાપો છે.
હવે સંકેલ તું બાજી, સમય.મારો થવાનો છે.
હસીને *'તૃપ્ત'* બોલે છે, અહીં એનો જમાનો છે.
*તૃપ્તિ ત્રિવેદી 'તૃપ્ત'*
No comments:
Post a Comment