Monday, 8 May 2017

ગીત

ગુંજામાં  એક  ભર્યો  દરિયો  ને  બીજામાં  દરિયાની  રેત ...
ઉપરથી આકાશે ટપકાવી વાદળને વરસાવ્યું કેટલુંય હેત ...

કાલિન્દી કાંઠે સાંભળવાને કાન્હાને બોલોને, મન  થયું ...
વાંસળીનો  કટકો  મેં  રોપ્યો  શું  બોલો, વાંસવન થયું ...
થયું ગોકુળિયે ઝુંપડી બાંધીને હું રહેત ...
ગુંજામાં એક ભર્યો ...

હરિહર શુક્લ
(ગીત લખવાનો પ્રયત્ન, હજુ અધૂરું છે! આપના માર્ગદર્શન ની અપેક્ષા!)💐

No comments:

Post a Comment