અક્ષરોથી કંડારાય જો ભાવી,
જીવનની ઓળખ બને તો પ્રસ્તાવી,
ટપકયું ને ના ટપકી શકયું જે કલમથી,
વચ્ચે વીતી ગઇ વસંત ને પાનખર સઘળી;
ધારી પેરવેશ અલગ અલગ,
મપાયો હું અલગ અલગ,
છે એ જ ગગન અને ધરા;
એજ ઋતુ ચક્ર,
સમયે સમયને આપી ઓળખ,
માનવ તું છો તારી ઓળખ.
પલ્લુ......
No comments:
Post a Comment