Monday, 29 May 2017

ગઝલ

નીકળ્યો છું જે ઘરેથી એ ઘરની ખબર નથી
મારાપણાને  કોઈ  અસરની  ખબર નથી

'ગાગાલગા'ને ઓછાં કરું કે ઉમેરુ હું ?
જીવન-ગઝલની કોઈ બહરની ખબર નથી

क्षण क्षण उदय ने अस्त थतां जाय छे ज ऐ
स्मरणोना ऐवा कोई प्रहरनी खबर नथी

तमने खबर हती के हशे ओर वात छे
अमने खबर रही ,ऐ खबरनी खबर नथी

  ચાલો,ઉદાસ આંખમાં સપનાં સજાવીએ
વહી જાશે વેળ યાને લહરની ખબર નથી

             ભરત ભટ્ટ

No comments:

Post a Comment