Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
છુટા પડ્યાની વેળાએ, એ વરસાદને લઈ ગયા... પસાર થતા એના મુલકમાંથી, એ જ વરસાદે થોડો હૂ ભિંજાયો ભિતરથી, ને એ... કદાચ...વરસાદથી... ...પુનીત સરખેડી
No comments:
Post a Comment