Friday, 21 July 2017

અછાંદસ

*ઝાપટું......!*

આમ
અચાનક

શૂન્યમનસ્ક
મનરૂપી આકાશે
ચઢી  આવ્યા
વિચારોના વાદળ ને,
ગોરંભાતા
તુજ  સ્મરણોનું
એક જોરદાર
ઝાપટું આવી પડ્યું....!
અને
તરબતર કરી
ગયું
મુજ ભીતરની
તૃષાને..........!

  -મનન
(20-07-2017)

No comments:

Post a Comment