Monday, 17 July 2017

ગઝલ

વર્ષોથી તળપુ તને જોવા માટે
આજે આવી મને મળવા માસે

ઊભો છુ આજે થઈને હુ તૈયાર
પામવા તારો બવ બધો પ્યાર

દલડુ આજે કરે છે તને પોકાર
તારુ જ નામ જપે મારા સ્વાસ

આવીને મારા પર વરસ આજ
વર્ષોની અધૂરી બુજવીદે પ્યાસ

હૈયુ કરે આજ બસ એક જ આસ 
ક્યારે બુજસે મારી અધૂરી પ્યાસ   

   ભાવેશ પરમાર.
                         તા -: ૧૬-૦૭-૨૦૧૭

No comments:

Post a Comment