ફૂલ થી કોમળ, વ઼જ થી કઠોર
સુંદર સૌમ્ય
લજ્જા જાણે લજામણી
ચાલ એની હસ્તીની
લાગે જાણે પદમણી
પ઼ેમ નો સાગર, મમતા ની મૂરત
ગૃહે અન્નપૂણૉ જાણે પરિપૂણૉ
કદીક માતા કદીક દિકરી
કદીક ભગીની કદીક ભાયૉ
કદીક વધૂ કદીક સાસુ
કદીક વાત્સલય નુ ઝરણુ
કદીક ક઼ોધનો દાવાનળ
નામ એક ને જુજવા રુપ
પરમાત્મા નુ એ છે સ્વરુપ
સદાય રહેતી ઝઝુમતી
આદમ ની તો એ છે ઇવ.
પ઼તિક્ષાબેન બ઼હમભટ્ટ.
No comments:
Post a Comment