ગરજ ગરજ બરસત જબ મેઘા
મોર મયુર પંખ નાચે જી
મેઘ છે તાત ને ચાતક માત નુ
મીલન મનોહર લાગે જી.
બરસત બરસત આભ અટારી
તરસત હૈ વસુંધરા જી
મેઘ છે તાત ને ચાતક માત નુ
મીલન મનોહર લાગે જી.
ઉફન ઉફન રત્નાકર ગરજે
મોભે મોજાપછાડે જી
મેઘ છે તાત ને ચાતક માત નુ
મીલન મનોહર લાગે જી
ડણક ડણક સાવજ જબ ગરજે
વનરાજી થરથર કંપે જી
મેઘ છે તાત ને ચાતક માત નુ
મીલન મનોહર લાગે જી.
રુમઝુમ રુમઝુમ રાધા ચાલે
કરે પ઼તીક્ષા મોહન કી
મેઘ છે તાત ને ચાતક માત નુ
મીલન મનોહર લાગે જી.
પ઼તિક્ષાબેન બ઼હમભટ્ટ.
પ઼તીક્ષા.
Friday, 14 July 2017
ગીત
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment