Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
કોઠારે પડ્યા ગિલ્લી ડંડો બાકસની છાપો ઠેરીઓ પૈડાં કોડીઓ ... ને ઘણું બધું ખંખેરી ધૂળ બાળપણને ફરી આપો ને વિના મોબાઈલ શેરી ગલીએ સીમ મેદાને હવે તો આ બાળપણને બહાર કાઢો મોટેરાઓ. રચના: નિલેશ બગથરીયા "નીલ"
No comments:
Post a Comment