Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
તું મનમાં રમે છે તો,કેવું ગમે છે !
તને ઠેસ વાગે, મને કમકમે છે.
ચરણ સ્થિર છે ને, આ મસ્તક ભમે છે.
હજીયે કૂબામાં, દીવો ટમટમે છે.
પણે સૂર્ય માફક, નજર આથમે છે.
ભરત ભટ્ટ
No comments:
Post a Comment