Thursday, 24 August 2017

ગઝલ

સ્તબ્ધ ધરતીનેય ક્યાંથી કળ વળે
જો મળે મટકી-જનક ને હળ મળે
ટેરવાંથી ફુટતું અૈં નિસરે સીતાપણું
ને કદાચિત રામનું સગપણ મળે
લાવ ઉતારી દઊં  કુંડળ કવચ આ
એટલું કરતાંય જો મુજને ઘર મળે
સાવ નાંખી દેવા જેવી વાત ના કર
મુુકી જો મસ્તક તો ચારણ મળે
પૂછ ઝાકળને પ્રણય શું ચીજ છે
રાતભર રોયા પછી આ પળ મળે
      ---બલભદ્રસિંહ રાઠોડ
             9898312323
*************************

No comments:

Post a Comment