Sunday, 13 August 2017

ગઝલ

( ગાલગા લગાલગા
લગાલગા લગાલગા)

છોડ ને, એ વાત માં શું વાત રૈ'ગઈ છે હવે? છોડ, ને ફૂલો થકી સુવાસ વૈ'ગઈ છે હવે
નીકળો હું જો જવાં કંઈ
વાદળો ની તલાશ માં
ત્યાં જ આ નયન થકી,
બસ,બુંદરહી ગઈ છેહવે
હોશલા ન મળે હવે,
પંખી તણાં પરવાઝ માં
પાંખ એ કપાઈ ને
પતંગ થઈ ગઈ છે હવે
જોઈ લે કઇ આજ આસમાન
એટલું તો રડયું !કે,
મુજ,નયન પળ માં
ફક્ત,બુંદરઇ ગઇ છે હવે
આવ જા કરે છે ને,
સતત,સુવાસ,શ્વાસમાં?કેમકે,ખુદા, બંદગી મુજ,ફુલ થઇ ગઇ છેહવે નામ લે,તું મારું ને હું
પ્રત્યક્ષ થઇ જાઉં છું? કે
લે,રેવા જ દે,તુજ તણી
કઈ ભુલ થઇ ગઇ છેહવે
આવડું,પ્રભુત્વ મુને,મળ્યું બંદગી થકી
જ, કે થાય છે,
બંદગી પણ વસુલ થઇ ગઇ છે હવે !
                             ઝલક

No comments:

Post a Comment