Sunday, 13 August 2017

ગીત

કેટલો કરવો પ્યાર તું કહે !
કેટલો કરવો પ્યાર તું કહે
તું શ્યામ ને હું મીરા
તું કાન ને હું રાધા
માધા માધા હાટ સ્મરે
કેટલો કરવો પ્યાર તું કહે!

તું કહે પ્યાલી ચાખી લઉ
  ઝેર હળાહળ જીરવી લઉ
પ્રાણ વિન કાયા કેમનું રહે !
કેટલો કરવો પ્યાર તું કહે !!

ચાંદ વિનાની સૂની રાતડી
તારા વિનાની સૂની જીવડી
આંખડી રોજ તારી છબીને કહે

કેટલો કરવો પ્યાર તું કહે !!
કેટલો કરવો પ્યાર તું કહે

મેવાડા ભાનુ " શ્વેત

 

No comments:

Post a Comment